ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પ્રથમ તબક્કાની ઉમેદવારી ભરવાનું પૂર્ણ, અનેક દિગ્ગજો મેદાનમાં - Loksabha

ન્યૂઝ ડેસ્ક: આગામી લોકસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કાના મતદાન માટે ઉમેદવારી નોંધાવાનો આજે અંતિમ દિવસ હતો. જેમાં આજે દેશના અનેક દિગ્ગજોએ ઉમેદવારી નોંધાવી છે.

Design photo

By

Published : Mar 25, 2019, 9:38 PM IST

Updated : Mar 25, 2019, 9:55 PM IST

પ્રથમ તબક્કાના મતદાન માટે જોઈએ તો નિતીન ગડકરી(નાગપુર), હેમા માલિની(મથુરા), ચિરાગ પાસવાન(જમુઈ), જીતનરામ માંઝી, અશોક ચૌહાણ, રાજ બબ્બર(ફતેહપુર સિકરી), જનરલ વિ.કે. સિન્હા(ગાઝિયાબાદ), ફારુક અબ્દુલા (શ્રીનગર), નસીમુદ્દીન સિદ્દીકી (બિઝનૌર), પ્રિતા હરિત (આગરા) તથા નૈનીતાલમાંથી હરિશ રાવત સહિતના અનેક નેતાઓએ ઉમેદવારી નોંધાવી છે.

Last Updated : Mar 25, 2019, 9:55 PM IST

ABOUT THE AUTHOR

...view details