ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઈદના દિવસે પાકે. તોડ્યું સીઝફાયર, LOC પર ફાયરીંગ કર્યું - loc

ન્યૂઝ ડેસ્ક: ઈદના પવિત્ર દિવસે કાશ્મીર ઘાટીમાં શાંતિનું વાતાવરણ બની રહેશે તેવી આશા હતી પણ આવું નથી બન્યું.પુલવામામાં પથ્થરબાજોએ સેનાની ટુકડી પર પથ્થરમારો કર્યો હતો. તો આ બાજૂ પૂંછમાં પણ પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું.

file

By

Published : Jun 6, 2019, 11:46 AM IST

પાકિસ્તાને કરેલા આ સીઝફાયરના ઉલ્લંઘનમાં કોઈ જાનહાનિ થઈ નથી. જો કે, બે નાગરીકો ઘાયલ થયાની ખબર આવી રહી છે જેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

ABOUT THE AUTHOR

...view details