પૂણેમાં કપડાના ગોડાઉનમાં આગ, 5 મજૂરોના મૃત્યું - maharastra news
પૂણેઃ મહારાષ્ટ્રના પૂણે શહેરમાં કપડાના ગોડાઉનમાં આગ લાગતા પાંચ મજૂરોના મોત નિપજ્યા હતા. ઘટનાની જાણ થતા ફાયર ફાયટરો ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.
સ્પોટ ફોટો
આગના કારણે ગોડાઉનમાં રહેલા પાંચ મજૂરોના મૃત્યું નિપજ્યા હતા અને અનેક લોકો ઘાયલ થયા છે. મહત્વનું છે કે ઘાયલોને હોસ્પીટલમાં ભર્તી કરાયા છે. ઘટનાની જાણ થતા ફાયર ફાયટરો ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. ઉલ્લેખનિય છે કે, આગ લાગવાનું કારણ અકબંધ છે.