ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હી લોકડાઉન દરમિયાન તેનો ભંગ કરવા બદલ 239 લોકો વિરુદ્ધ FIR દાખલ - દિલ્હી ન્યુઝ

દિલ્હીમાં લોકડાઉનનું ઉલ્લંઘન કરનારા લોકોની સંખ્યામાં ફરી એકવાર વધારો થયો છે. પોલીસ આવા લોકો સામે કડક કાર્યવાહી પણ કરી રહી છે.

delhi
delhi

By

Published : Mar 31, 2020, 11:35 PM IST

નવી દિલ્હી: દિલ્હીમાં લોકડાઉન દરમિયાન તેનું ઉલ્લંઘન કરનારાઓની સંખ્યા વધી છે. આ અંગે પોલીસ પણ કડક કાર્યવહી કરી રહી છે. સોમવારે આવા 145 લોકો પર એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી.

જ્યારે મંગળવારે આ સંખ્યા વધીને 239 થઈ ગઈ છે. દિલ્હી પોલીસે તેમની સામે IPC કલમ 188 હેઠળ એફઆઈઆર નોંધી છે. આ સાથે, દિલ્હીના જુદા જુદા ભાગોથી 3,763 લોકોને અટકાયતમાં લેવામાં આવ્યા છે. આ સમયગાળા દરમિયાન 546 વાહનો પણ કબજે કરવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details