ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જયપુર: ખેડૂતોનો કડકડતી ઠંડીમાં સત્યાગ્રહ યથાવત, સરકારી બાબુઓએ ડોક્યુ પણ ના કર્યું

જયપુર: નીંદડમાં જમીન લુપ્તતાને લઇને ખેડૂત હવે બે ભાગમાં વહેંચાઇ ગયા છે. ખેડૂતના એક જૂથે JDAને જમીન સરેન્ડર કરી અનામત પત્ર લઇ રહ્યાં છે. જ્યારે બીજા ભાગના ખેડૂતોએ નીંદડ બચાવવા યુવા ખેડૂત સંધર્ષ સમિતિના આહ્વાન પર જમીન સમાધિ સત્યાગ્રહ ચલાવી રહ્યાં છે. જે હેઠળ 5 ખેડૂતે જમીન સમાધિ લીધી છે અને ઘણા ખેડૂતો મોડી રાત સુધી ઠંડીમાં સત્યાગ્રહ કરી રહ્યાં છે.

jaypur
જયપુર

By

Published : Jan 9, 2020, 8:16 AM IST

જયપુર વિકાસ ઓથોરિટીએ નીંડદ આવાસીય યોજનાથી પ્રભાવિત થઇને 80 ભાડુતો દ્વારા એક અઠવાડીયામાં જમીન સમર્પિત કરી છે. જેમાંથી 7 ભાડુતીઓને બુધવારે અનામત પત્ર બહાર પાડ્યા છે. બીજા અન્ય ભાડુતીઓને વહેલી તકે અનામત પત્ર મળી જશે. તેવામાં નીંદડના ખેડૂતોને બે ભાગમાં વહેંચાયેલા નજર આવી રહ્યાં છે. જમીનનો એક ભાગ JDA ને સોંપી દીધો છે. જ્યારે બીજો ભાગ આંદોલન પર છે. યુવા ખેડૂૂત સંધના પ્રમુખ 5 ખેડૂતોની સમાઘીને લઇને JDAની કાર્યાવાહીનો વિરોધ કરી રહ્યો છે. તેની સાથે હજારો ખેડૂતો ઠંડીમાં મોડી રાત સુધી વિરોધ કરી રહ્યાં હતાં. આ આંદોલનને 2 દિવસ થઇ ગયા છે. તેમ છતા પણ તેની સાથે સરકારી બાબુ વાતચીત કરવા પહોંચ્યા નથી.

ABOUT THE AUTHOR

...view details