ETV Bharat / bharat
Etv bharat: સુરતમાં BRTS એ બાળકને લીધો અડફેટે, બાળકનું ઘટનાસ્થળે જ મોત
news
By
Published : Mar 5, 2020, 8:52 AM IST
| Updated : Mar 5, 2020, 1:15 PM IST
સુરત
- એસટી બસના ચાલકે બાળકને લીધો અડફેટે
- ઘટના સ્થળે જ બાળકનું કમકમાટીભર્યું મોત
- બીરઆર્ટીએસ રૂટમાં અકસ્માતની ફરી ઘટી ઘટના
પાટણ
- પાટણ કે.ડી.પોલિકટેક્નિકના પ્રાધ્યાપકોએ અનોખી રીતે કર્યો વિરોધ
- પ્રાધ્યાપકોએ શોક સભા યોજી સરકાર સામે નોંધાવ્યો વિરોધ
- કે.ડી.પોલિટેક્નિકના પ્રાધ્યાપકોને સાતમા પગારનો લાભ ન મળતા છેલ્લા સાત દિવસથી અધ્યાપકો કરી રહ્યા છે દેખાવો
ખેડા
- ખેડા જીલ્લાના ૬૦ પરીક્ષા કેન્દ્રો પર શાંતિપૂર્ણ માહોલમાં આજથી બોર્ડ પરીક્ષાનો પ્રારંભ
- જિલ્લામાં કુલ ૫૦,૮૩૪ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
- કલેકટર દ્વારા પરીક્ષાર્થીઓને ફૂલ આપી અને મોં મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી
ડાંગ
- જિલ્લાના મુખ્ય મથક આહવામાં ડાંગ દરબારનો પ્રારંભ
- ડાંગનાં પાંચ રાજાઓને આહવાના મુખ્ય માર્ગ પર સવારી કાઢી દરબાર હોલ ખાતે લઈ જવામાં આવ્યાં
- આદિવાસી નાચગાન સાથે સવારી યોજવામાં આવી
- વર્ષોથી ડાંગના પાંચ રાજાઓને દરબાર યોજીને પોલિટિકલ પેન્શન આપવાની પ્રથા યથાવત
- ગુજરાત કેબિનેટ પ્રધાન કિશોરભાઈ કનાણી દ્વારા રાજાઓને સન્માન સાથે પોલિટિકલ પેન્શન એનાયત કરવામાં આવશે
જામનગર
- જામનગરમાં બોર્ડની પરીક્ષા શાંતિપૂર્ણ રીતે શરૂ
- બોર્ડની પરીક્ષામાં કુલ 30516 વિધાર્થીઓ આપી રહ્યા છે
- વિવિધ સ્કૂલમાં વિધાર્થીઓને મીઠા મો કરાવી પ્રવેશ અપાયો
- પેપર ટ્રેકિંગ એપથી રાખવામાં આવી રહી છે વૉચ
રાજકોટ
- રાજકોટમાં કારમાં લાગી અચાનક આગ
- KKV હોલ ચોક ખાતે કારમાં લાગી આગ
- કારમાં આગ લાગતા અફરાતફરી, કોઈ જાનહાની નહીં
- ફાયર ફાયટર ઘટના સ્થળે પહોંચી
રાજકોટ
- સમગ્ર રાજ્ય સહિત રાજકોટમાં પણ આજથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ
- રાજકોટમાં ધો- 10ના 54,660, ધો-12 વિજ્ઞાન પ્રવાહના 8,526 જ્યારે સામાન્ય પ્રવાહના 31526 આપશે પરીક્ષા
- બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને જિલ્લા કલેક્ટર દ્વારા પુષ્પ આપી શુભેચ્છાઓ પાઠવવામાં આવી
- કલેક્ટર રેમ્યા મોહને શહેરની કડવી બાઈ સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને કર્યા પ્રોત્સાહિત
- બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થતા પોલીસ પણ એલર્ટ
પાટણ
- પાટણ જિલ્લામાં આજથી ધો.10 ની પરીક્ષાનો પ્રારંભ
- ધો 10માં જિલ્લામાં 26,259 વિદ્યાર્થીઓ 20 કેન્દ્રોના 874 બ્લોકમાં પરીક્ષા આપવા પહોંચ્યા
- પરીક્ષામાં કોઈ ગેરરીતિ ના થાય તેવા હેતુથી તમામ બ્લોકસીસી ટીવી કેમેરા અને ટેબ્લેટ ગોઠવાયા
- જીલ્લા કલેક્ટરે વિધાર્થીઓને પાઠવી શુભેચ્છાઓ
આણંદ
- જિલ્લામાં આજથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ
- માધ્યમિક 72 પરિક્ષાકેન્દ્ર પર 40065 વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
- ઉચ્ચત્તર માધ્યમિકના 68 પરીક્ષા કેન્દ્ર પર 20,000 જેટલા વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
- ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
- cctv કેમેરા થી પરીક્ષા ખંડ અને કેન્દ્ર પર રાખશે નજર
મુંબઈ
- જેટ એરવેજના પુર્વ ચેરમેન નરેશ ગોયલના ઘરે ઈડીના દરોડા
- મની લોન્ડ્રિંગ મામલે કરી છાપેમારી
Last Updated : Mar 5, 2020, 1:15 PM IST