રાષ્ટ્રપતિની મીડિયા ટીમે આતંક વિરોધી અનુચ્છેદનો ઉલ્લેખ કર્યો હતો. જેના આધારે કાર્યવાહી થવી જોઈએ.
શ્રીલંકામાં આજે ઈમરજન્સી લાગૂ થશે, સિરિયલ બ્લાસ્ટમાં 290 લોકોના મોત
કોલંબો: શ્રીલંકાની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદે સોમવારથી મધ્યરાત્રીએ શરતોને આધિન ઈમરજન્સી લાગુ કરવાની જાહેરાત કરી છે.
file
તેમાં કહેવાયું હતું કે, આ પગલું આતંકવાદ વિરુદ્ધ ટક્કર આપશે. તથા અમે લોકોની સ્વતંત્રતાનું સંપૂર્ણ ધ્યાન રાખીશું.
શ્રીલંકામાં રવિવારે ઈસ્ટરના દિવસે બે અન્ય જગ્યાની સાથે સાથે ત્રણ લક્ઝરી હોટલોમાં તથા ત્રણ ચર્ચમાં બ્લાસ્ટ થયા હતા. આ બ્લાસ્ટમાં લગભગ 290 લોકોના મોત થયા છે. આ નિર્ણય મંગળવારે નિર્ધારીત રાષ્ટ્રીય શોક પહેલા લેવાયેલો છે.