EDએ આ કાર્યવાહી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરીંગ એક્ટ 2002 અનુસાર કરી છે. મેહૂલ ચોક્સી ગીતાંજલી જ્વેલર્સમાં સહ માલિક છે અને પીએનબી કૌભાંડમાં નીરવ મોદી સાથે સહ આરોપી પણ છે.
EDએ મેહુલ ચોક્સીની 151 કરોડની સંપતિ જપ્ત કરી - assets
ન્યૂઝ ડેસ્ક: EDએ પંજાબ નેશનલ બેંકના 13 હજાર કરોડના કૌભાંડમાં સહ આરોપી મેહુલ ચોક્સી અને ગીતાંજલિ ગ્રૃપના માલિકીની 151 કરોડની સંપતિ જપ્ત કરી લીધી છે.
file
આ અગાઉ પણ ભગોડા નીરવ મોદીની અને તેના મામા મેહૂલ ચોક્સીની 13 લક્ઝરી કાર સાથે હરાજી કરી હતી.