ગુજરાત

gujarat

ETV Bharat / bharat

અરુણાચલ પ્રદેશમાં ભૂકંપના આચકા, 3.4 તીવ્રતા સાથે ધ્રુજી ધરતી - અરુણાચલ પ્રદેશ ભૂકંપ

અરુણાચલ પ્રદેશના તવાંગ પાસે ભૂકંપના આંચકા અનુભવાયા હતાં, જ્યાંં ઘરતી ધ્રુજતા જ લોકોમાં ગભરાહટ જોવા મળ્યો હતો.

Earthquake
Earthquake

By

Published : Jul 7, 2020, 7:14 AM IST

અરુણાચલ પ્રદેશઃ અરુણાચલ પ્રદેશના તવાંગ પાસે ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. રાજ્યમાં 3.4 તીવ્રતા સાથે ધરતી ધ્રુજી હતી.

નેશનલ સેટટ ફોત સિસ્મોલોજી અનુસાર ભૂકંપની તીવ્રતા 3.4 નોંધાઈ છે. જોકે કોઈ જાનહાની કે માલ નુકસાન થયુ નથી.

ABOUT THE AUTHOR

...view details