નવી દિલ્હી: વિદેશ પ્રધાન એસ. જયશંકરે કહ્યું કે, હાલના સમયમાં તમામ બહુપક્ષીય સંસ્થાઓની તપાસ અને સુધારણા કરવાની જરૂર છે. જેથી તેઓ તેમના ઉદ્દેશ્ય પૂરા કરી શકે અને આ સદીના પ્રતિનિધિ બની શકે.
બહુપક્ષીય સંસ્થાઓની નિષ્પક્ષ તપાસ અને સુધારણાની જરૂર: એસ. જયશંકર
વિદેશ પ્રધાન એસ જયશંકરે કહ્યું કે, હાલના સમયમાં તમામ બહુપક્ષીય સંસ્થાઓની તપાસ અને સુધારણા કરવાની જરૂર છે જેથી તેઓ તેમના ઉદ્દેશ્ય પૂરા કરી શકે અને આ સદીના પ્રતિનિધિ બની શકે.
બહુપક્ષીય સંસ્થાઓની નિષ્પક્ષ તપાસ અને સુધારણાની જરૂર: એસ.જયશંકર
(અપડેટ શરુ છે)