ગુજરાત

gujarat

ETV Bharat / bharat

JNU હિંસા: દિલ્હી હાઈકોર્ટે એપલ-વોટ્સએપ-ગૂગલને નોટિસ ફટકારી - જવાહર લાલ નહેરુ યુનિવર્સિટી ન્યૂઝ

નવી દિલ્હી: જવાહર લાલ નહેરુ યુનિવર્સિટી (JNU)માં થેયલી હિંસાના મામલે દિલ્હી હાઇકોર્ટે એપલ, વોટ્સએપ અને ગુગલને નોટિસ ફટકારી છે.

dilhi
દિલ્હી કોર્ટ

By

Published : Jan 13, 2020, 12:43 PM IST

દિલ્હી હાઇકોર્ટે જાહેર કરેલી નોટિસમાં 5 જાન્યુઆરીએ JNU કેમ્પસમાં થયેલી હિંસાના સંબંધિત ડેટાને સાચવવાનું કહ્યું છે. હવે આ મામલે મંગળવારે સુનાવણી થશે.

ઉલ્લેખનીય છે કે, જવાહર લાલ નહેરુ યુનિવર્સિટી (JNU)ના ત્રણ શિક્ષકોએ આ ડેટોને સુરક્ષિત રાખવાની માગ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details