ગુજરાત

gujarat

ETV Bharat / bharat

હરિયાણામાં ચૂંટણી મોડી થવાથી વિપક્ષને થશે ફાયદો - Gujarat

ચંદીગઢ:  હરિયાણામાં ચૂંટણી મોટી થવાતી વિપક્ષ દળનો ફાયદો થઈ શકે છે. રાજ્યમાં વિપક્ષ વિખેરાઈ ગયો છે, જેથી મોડી ચૂંટણી થવાથી તેને સ્થિર થવાનો મૌકો મળશે. રાજ્યમાં લાકસભાના ચૂંટણી 6 તબક્કામાં થશે. આવામાં ચૂંટણી પંચે હરિયાણાને બે માસનો સમય આપ્યો છે. આ વખતે કેટલીક પાર્ટીઓ ગઠબંધન કરીને ચૂંટણી લડી શકે છે.

ફાઇલ ફોટો

By

Published : Mar 22, 2019, 11:36 AM IST

વિપક્ષને રાહત

કેન્દ્રીય ચૂંટણી પંચે હરિયાણાના વિપક્ષી રાજનીતિક દળોનોમાર્ગ સરળ કરી દીધા છે. પરતું ચૂંટણી પંચનો નિર્ણય ભાજપની અપેક્ષાઓ વિરૂદ્ધ છે. હરિયાણામાં 6 તબક્કામાં મતદાન થવાનુંછે. જેથી વિપક્ષી દળોને 2 મહીનાનો સમયગાળો મળી રહેશે.


બેઠકો પર વિચાર કરીને ભાજપ ઉમ્મેદવારોની જાહેરાત કરશે

લોકસભા ચૂંટણી આવી ગઇ છે ત્યારે કોનેટિકીટ આપવીતે પાર્ટી માટે એક મોટો પ્રશ્ન છે. એક બેઠક માટે 5થી 6 ઉમ્મેદવારો છે. જોવાત કરવામાં આવે કરનાલ તથા રોહતક બેઠક પરસૌથી મોટો પડકાર છે. કરનાલથી ભાજપ પંજાબી તથા રોહતકમાં ગૈર જાટને ઉતારી શકે છે. રાજ્યમાં ચૂંટણીની યાદી 16 એપ્રેલે જાહેર થઈશકે છે. જેમાં ભાજપને ઉમ્મેદવારોની જાહેરાત કરવા માટે પૂરતો સમય મળી જશે.

આપ - જેજપીમાં બની શકે છે ગઠબંધન

હરિયાણામાં કોંગ્રેસ મુશ્કેલીમાં મુકાઇ શકે છે. કારણ કે આપ તથા જેજેપી વચ્ચે ગઠબંધન થઇ શકે છે. આ બન્ને પાર્ટીઓ ગઠબંધન કરવા માટે વિચાર કરી રહ્યા છે.

ઇનેલો સહારો શોધી રહી છે

હરિયાણાના પ્રમુખ વિપક્ષી દળ ઇનેલો પણ સહારો શોધી રહ્યા છે. ઇનેલો સુપ્રીમો ઓેમપ્રકાશ ચૌટાલા રેલીમાં કાર્યકર્તાઓમાં ચૂંટણીને લઇ નવી ઉર્જા ઉત્પન કરવામાં સફળ રહે છે તેઓ કાર્યક્રતાઓમાં જોશની પૂર્તિ કરે છે. જોકે હવે ભવિષ્યની રણનીતિ રચવા માટે પાર્ટીને પૂર્તો સમય મળી ગયો છે.

ABOUT THE AUTHOR

...view details