રાજધાની લખનઉમાં આયોજિત ડિફેન્સ એકસ્પોના ત્રીજા દિવસે સેનાના શૌર્ય અને તાકાતને જોવા માટે બપોરે 1 વાગ્યે લાખો લોકોએ જુદા જુદા પવેલિયનમાં પ્રવેશ કર્યો હતો. તેમજ વિવિધ ઉપકરણોની સેલ્ફી લેતા નજરે પડયા હતા.
રાજધાની લખનઉમાં ડિફેન્સ એકસ્પોનું આયોજન કરાયું
લખનઉમાં ડિફેન્સ એકસ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડિફેન્સ એકસ્પોમાં લાખોની સંખ્યામાં લોકો જોડાયા હતા. જ્યાં લોકોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા.
રાજધાની
આ ડિફેન્સ એકસ્પોમાં 1,00,000 લોકોમાં સામાજિક કાર્યકર્તા, રાજકીય પક્ષોના આગેવાનો, સ્કૂલ, કૉલેજના વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓ સેનાની તાકાત જોવા આવી પહોંચ્યા હતા.