નવી દિલ્હી : કોરોના સંક્રમણના કેસમાં દેશભરમાં દિનપ્રતિ વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરનાના 64,553 નવા કેસ સામે આવ્યા છે અને 1,007 લોકોના મોત થયા છે.કોરોનાનો આંકડો 24,61,191 પર પહોંચ્યો છે. જેમાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા 6,61,595 છે. આ સાથે 17,51,556 લોકો સંક્રમણથી સ્વસ્થ થયા છે. દેશમાં કોરોનાથી 48,040 લોકોનામોત થયા છે.
દેશમાં કોરોના સંક્રમણનો આંકડો 24 લાખને પાર પહોંચ્યો, 48 હજારના મોત
કોરોના સંક્રમણના કેસમાં દેશભરમાં દિનપ્રતિ વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરનાના 64,553 નવા કેસ સામે આવ્યા છે અને 1,007 લોકોના મોત થયા છે.
કોરોના સંક્રમણ
કોરોનાથી સૌથી પ્રભાવિત 5 રાજ્ય
રાજ્ય | કુલ આંકડો |
મહારાષ્ટ્ર | 5,48,313 |
તમિલનાડુ | 3,14,520 |
આંધ્રપ્રદેશ | 2, 54,146 |
કર્ણાટક2 | 1,96,494 |
દિલ્હી | 1,48,504 |
કોરોનાથી સૌથી વધુ મોત આ રાજ્યમાં થયા
રાજ્ય | મોત |
મહારાષ્ટ્ર | 18,650 |
તમિલનાડુ | 5,278 |
દિલ્હી | 4,153 |
કર્ણાટક | 3,510 |
ગુજરાત | 2,713 |