ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોંગ્રેસ પાર્ટીમાં સ્વાતંત્ર પર્વની ઉજવણી, રાહુલ ગાંધીએ શુભેચ્છા આપી - સ્વાતંત્ર પર્વની ઉજવણી

નવી દિલ્હી: 73માં સ્વાતંત્ર પર્વની દેશભરમાં આજે ઉજવણી થઈ રહી છે. આ અવસરે દેશની મુખ્ય વિરોધી પાર્ટી કોંગ્રેસ દ્વારા પણ દિલ્હી સ્થિત કોંગ્રેસ ભવનમાં ઉજવણી કરવામાં આવી હતી. અહીં કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ સોનિયા ગાંધીએ ધ્વજ ફરકાવી ધ્વજવંદન કર્યું હતું.

twitter

By

Published : Aug 15, 2019, 12:55 PM IST

આ કાર્યક્રમમાં સોનિયા ગાંધી ઉપરાંત રાહુલ ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, કપિલ સિબ્બલ, બીએસ હુડ્ડા, અહેમદ પટેલ, તથા વિશાળ સંખ્યામાં કોંગ્રેસી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતાં.

congress twitter

તો બીજી બાજુ રાહુલ ગાંધીએ પણ દેશવાસીઓને સ્વાતંત્ર પર્વની શુભકામના આપી છે.

congress twitter

ABOUT THE AUTHOR

...view details