ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને અર્થશાસ્ત્રમાં ફાળો આપવા બદલ મળવો જોઇએ ભારત રત્ન: એમ. વીરપ્પા મોહલી

કોંગ્રેસના દિગ્ગજ નેતા એમ. વીરપ્પા મોહલીએ કહ્યું કે, પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહને અર્થશાસ્ત્રમાં ફાળો આપવા બદલ પી.વી. નરસિંમ્હા રાવની સાથે ભારત રત્ન એવોર્ડ મેળવો જોઇએ. તેમણે કહ્યું કે, જ્યારે રાવે દેશનું વડાપ્રધાનનું પદ સંભાળ્યું ત્યારે દેશની અર્થવ્યવસ્થા ખરાબ હતી. રાવે મનમોહન સિંહ સાથે મળીને અર્થતંત્રમાં સુધારો જોયો.

મનમોહન
મનમોહન

By

Published : Sep 9, 2020, 3:40 PM IST

બેંગલુરુ: કોંગ્રેસના દિગ્ગજ નેતા એમ વીરપ્પા મોહલીએ કહ્યું કે, પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ પી. વી. નરસિંહ રાવની સાથે ભારત રત્ન એવોર્ડ મેળવવાના હકદાર છે.

કોંગ્રેસના દિગ્ગજ નેતા એમ. વીરપ્પા મોહલીએ કહ્યું કે, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને અર્થશાસ્ત્રમાં ફાળો આપવા બદલ પી.વી. નરસિંમ્હા રાવની સાથે ભારત રત્ન એવોર્ડ મેળવો જોઇએ. તેમણે કહ્યું કે, જ્યારે રાવે દેશનું વડાપ્રધાનનું પદ સંભાળ્યું ત્યારે દેશની અર્થવ્યવસ્થા ખરાબ હતી. રાવે મનમોહન સિંહ સાથે મળીને અર્થતંત્રમાં સુધારો જોયો.

કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાને કહ્યું, "આ શ્રેય નરસિંમ્હારાવ અને મનમોહન સિંહ બંનેને મળવો જોઇએ. તે બન્નેનું ભારત રત્નથી સન્માનિત થવું વધુ યોગ્ય છે."

મોહલીને યાદ કર્યું કે, મનમોહન સિંહે રાવના મંત્રીમંડળમાં નાણાંપ્રધાન તરીકે કામ કર્યું હતું. વધુમાં, તેમણે કહ્યું કે, મનમોહન સિંહેને દેશમાં જ નહીં, વિશ્વના "સૌથી પ્રખ્યાત" અર્થશાસ્ત્રી તરીકે ગણવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details