ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ગૌવામાં નૌસેના અધિકારી પર છેડછાડની ફરીયાદ

પણજી: ગોવામાં નૌસેનાના એક વરિષ્ઠ અધિકારી પર ઘરેલુ સહાયિકાની સાથે છેડછાડ કરવાના આરોપમાં કેસ દાખલ કર્યો છે.

સ્પોટ ફોટો

By

Published : Feb 14, 2019, 3:45 PM IST

વાસ્કોના PSI નોલાસ્કો રાપોસોએના જણાવ્યાં અનુસાર ઘરેલુ સહાયિકાએ કમોડોર મનકંદન નાંબિયાર વિરૂદ્ઘ છેડછાડ અને જાતીય સતામણીની ફરિયાદ દાખલ થઇ છે.

આરોપ લગાવવામાં આવ્યો છે કે અધિકારીએ વાસ્કો શહેરમાં તેના ઘર પર તેની છેડછાડ કરી હતી. રાપોસોએ જણાવ્યું કે અધિકારી વિરૂદ્ધ IPC કલમ 354, 354 A અને 354 Bની ફરીયાદ દાખલ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details