ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભારતમાં જોવા મળ્યું ખંડગ્રાસ ચંદ્રગ્રહણ, 149 વર્ષ બાદ બન્યો દુર્લભ સંયોગ

ન્યૂઝ ડેસ્કઃ મંગળવારે મોડી રાત્રે સદીનું બીજુ સૌથી મોટું ચંદ્રગ્રહણ જોવા મળ્યું હતું. જ્યોતિષની ધારણાઓ અનુસાર સૂર્યગ્રહણ પછી આ વર્ષે બીજુ ચંદ્રગ્રહણ લાગ્યું. આ ચંદ્રગ્રહણ ધણા અંશે મહત્વનું રહ્યું છે. ભારતમાં ખંડગ્રાસ ચંદ્રગ્રહણ જોવા મળ્યું હતું.

149 વર્ષો પછી ચંદ્રગ્રહણ પર બન્યો દુર્લભ સંયોગ, ભારત સહિત આ દેશોમાં આવ્યું નજર

By

Published : Jul 15, 2019, 6:09 PM IST

Updated : Jul 17, 2019, 8:11 AM IST

આ વખતે પણ ચંદ્રગ્રહણ પર એ જ દુર્લભ યોગ બન્યો છે જે 149 વર્ષ અગાઉ 11 જુલાઈ 1870ના રોજ ગુરુ પૂર્ણિમાના દિવસે જ બન્યો હતો. 17 જુલાઇ 2019ની રાતે 1.31 વાગ્યાની આસપાસ ગ્રહણ શરુ થયું હતું. તેની સમાપ્તિ 17 જુલાઇ 4.30 આસપાસ થઇ હતી.

149 વર્ષો પછી ચંદ્રગ્રહણ પર બન્યો દુર્લભ સંયોગ, ભારત સહિત આ દેશોમાં આવ્યું નજર

ગ્રહણને લઇને કેટલીક માન્યતાઓ

149 વર્ષો પછી ચંદ્રગ્રહણ પર બન્યો દુર્લભ સંયોગ, ભારત સહિત આ દેશોમાં આવ્યું નજર

હિન્દુ ધર્મમાં ગ્રહણનું ઘણું મહત્વ આપવામાં આવે છે. હિન્દુ પંચાગને ધ્યાનમાં લઇને જોઇએ તો આ વખતે ચંદ્રગ્રહણ અષાઢ શુક્લ પૂર્ણિમાએ ઉત્તરાષાથઢ નક્ષત્રમાં થયું હતું. આ ચંદ્રગ્રહણને ખંડગ્રાસ ચંદ્રગ્રહણ કહેવાઇ રહ્યું છે. ગ્રહણને લઇને ધણી માન્યતાઓ પ્રચલિત છે.

Last Updated : Jul 17, 2019, 8:11 AM IST

ABOUT THE AUTHOR

...view details