ત્યારે ગુરૂવારના રોજ SKMCH તથા કેજરીવાલ હોસ્પિટલમાં 18 નવા દર્દીઓ દાખલ કરવામાં આવ્યા હતા. સરકારી આકંડાઓ જોવામાં આવે તો 124 મોત થયા છે. તમામ હોસ્પિટલોને અલર્ટ પર રાખવામાં આવ્યા છે. મુઝફ્ફરપુરના સિવિલ સર્જન ડો શૈલેશ પ્રસાદએ જણાવ્યું હતું કે છેલ્લા 24 કલાકમાં શ્રીકૃષ્ણ મેડિકલ કોલેજ હોસ્પિટલ તથા કેજરીવાલ હોસ્પિટલમાં ચમકી તાવના 7 અન્ય બાળકોના મોત થયા છે. જેથી આ સંખ્યા વધીને 121 સુધી પહોંચી છે. કુલ 562 બાળકો હજુ પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
બિહારમાં ચમકી તાવે લીધા વધુ 5 બાળકોના ભોગ, કુલ આંકડો 173 પર પહોંચ્યો - Muzaffarpur
મુઝફ્ફરપુર: ઉત્તર પ્રદેશના મુઝફ્ફરપુરમાં ચમકી તાવથી સતત બાળકોના મોત થઇ રહ્યા છે. છેલ્લા 20 દિવસોમાં કુલ 479 કેસ દાખલ થયા છે. તો અત્યાર સુધીમાં 173 બાળકોના મોત થઇ ગયા છે.
બિહારમાં ચમકી તાવે લીધા વધુ 5 બાળકોના ભોગ, કુલ આંકડો 173ની પાર પહોંચ્યો
તેમણે જણાવ્યું કે આ તાવને લીધે 562 બાળકો હજુ પણ દાખલ છે.ત્યારે 219 બાળકોને સારવાર મળી હતી અને તેઓ સ્વસ્થય થઇ ગયા છે.શ્રી કૃષ્ણ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ગઇકાલ સુધી 95 તથા ખાનગી હોસ્પિટલમાં 19 બાળકોના મોત નિપજ્યા છે.
Last Updated : Jun 21, 2019, 1:41 PM IST