ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હીના અક્ષરધામ મંદિર પાસે અજાણ્યા શખ્સોએ કર્યું ફાઇરિંગ,કોઇ જાનહાની નહીં

નવી દિલ્હી : દિલ્હીમાં આવેલા અક્ષરધામ મંદિરની પાસે અજાણ્યા શખ્સો દ્વારા ફાઇરિંગ કરાયું હતું.પોલીસે આ બાબતે જણાવ્યું કે,પોલીસે આ શખસોને રોકવા માટે કહ્યું હતું પરતું તેઓએ ફાઇરિંગ શરૂ કરી દીધું હતું. આ ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી.

સૌ.ANI

By

Published : Sep 22, 2019, 12:43 PM IST

Updated : Sep 22, 2019, 12:51 PM IST


અક્ષરધામ મંદિર પાસે અજાણ્યા શખસો પોલીસની ગાડી પર ફાઇરિંગ કરી ફરાર થઇ ગયા હતા.પોલીસે આ બાબતે જણાવ્યું કે,પોલીસે આ શખ્સોને રોકવા માટે કહ્યું હતું પરતું તેઓએ ફાઇરિંગ શરૂ કરી દીધું હતું.આ ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી.

Last Updated : Sep 22, 2019, 12:51 PM IST

ABOUT THE AUTHOR

...view details