ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બેંગ્લુરુમાં નિર્માણાધીન ઈમારત જમીનદોસ્ત થઈ, 6 લોકોનાં મૃત્યુ

બેંગ્લુરુ: કર્ણાટકના બેંગ્લુરુમાં મંગળવારની રાત્રે એક નિર્માણાધીન ઈમારત પડી ગઈ હતી. પુલકેશી શહેરમાં આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે, જ્યારે 4 લોકો ઘાયલ થયા છે.

By

Published : Jul 10, 2019, 2:44 PM IST

Updated : Jul 10, 2019, 3:00 PM IST

બેંગલુરુમાં નિર્માણ થતી બિલ્ડિંગ પડી,6ના મૃત્યુ,4 હોસ્પિટલમાં દાખલ

માહિતી અનુસાર, આ બિલ્ડિંગમાં 13 લોકો હતા. 3 લોકો હજુ પણ ઇમારતમાં ફસાયેલા છે. રાહત કામ ચાલુ છે. એવું નોંધાયું છે કે, બિલ્ડિંગના પડવાને કારણે આજુબાજુની ઇમારતને પણ નુકસાન પહોંચ્યુ હતુ. અકસ્માત પછી તુરંત જ ફાયર સર્વિસ, એનડીઆરએફ, એસડીઆરએફ અને નાગરિક સંરક્ષણ ટીમો જગ્યા પર હાજર થઈ ગઈ હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.

Last Updated : Jul 10, 2019, 3:00 PM IST

ABOUT THE AUTHOR

...view details