ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બ્રહ્માકુમારી સંસ્થાના પ્રમુખ જાનકી દાદીનું અવસાન

આધ્યાત્મિક સંસ્થા અને સ્વચ્છ ભારત મિશનના બ્રાન્ડ એમ્બેસેડર બ્રહ્મકુમારી સંસ્થાના પ્રમુખ રાજયોગિની દાદી જાનકીનું 27 માર્ચે સવારે 2 વાગ્યે અવસાન થયું છે. દાદીએ જાનકીએ માઉન્ટ આબુની ગ્લોબલ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા.

બ્રહ્માકુમારી સંસ્થાના પ્રમુખ જાનકી દાદીનું 104 વર્ષની વયે નિધન
બ્રહ્માકુમારી સંસ્થાના પ્રમુખ જાનકી દાદીનું 104 વર્ષની વયે નિધન

By

Published : Mar 27, 2020, 11:48 AM IST

સિરોહીઃ વિશ્વની સૌથી મોટી આધ્યાત્મિક સંસ્થા અને સ્વચ્છ ભારત મિશનના બ્રાન્ડ એમ્બેસેડર બ્રહ્મકુમારી સંસ્થાના પ્રમુખ રાજયોગિની દાદી જાનકીનું 27 માર્ચે સવારે 2 વાગ્યે અવસાન થયું છે. તેમણે માઉન્ટ આબુની ગ્લોબલ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા.

રાજયોગિની દાદી જાનકીનું શુક્રવારે અવસાન થયું છે. વિશ્વમાં દાદી તરીકે પ્રખ્યાત રાજયોગિની દાદી જાનકીનો જન્મ 1 જાન્યુઆરી, 1916ના રોજ હૈદરાબાદ સિંધમાં થયો હતો. દાદી જાનકીએ આધ્યાત્મિક માર્ગ 21 વર્ષની ઉંમરે જ અપનાવ્યો હતો. વર્ષ 1970માં, પશ્ચિમી દેશોએ ભારતીય સંસ્કૃતિ, માનવ મૂલ્યો અને રાજયોગનો સંદેશો આપવાનું શરૂ કર્યું.

ABOUT THE AUTHOR

...view details