પંજાબના ગુરદાસપુરમાં એક ફટાકડા બનાવતી ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો છે. જેમાં 23 લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે તો અંદાજે 20થી વધારે લોકો આ ઘટનામાં ઘાયલ થયા છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો, ઘટના પંજાબના બટાલામાં બની છે. જ્યાં બ્લાસ્ટ થયા બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
પંજાબ: ગુરદાસપુરની ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ, 23ના મોત, 20 ઘાયલ
ચંદીગઢ: પંજાબના ગુરદાસપુરમાં એક ફટાકડા બનાવતી ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો છે. આ ઘટના બટાલા વિસ્તારમાં બની હતી. જેમાં 23 લોકોના મોત થયા છે અને અંદાજે 20થી વધુ લોકો ઘાયલ થયા છે.
પંજાબની એક ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ, 13ના મોત, 30 ઘાયલ
મળતી માહિતી મુજબ, આ ધમાકા બાદ બે ઇમારતોમાં ઘણા લોકો ફસાયાં હોવાની આશંકા છે. ત્યારે ઘટનાની જાણ થતાં ફાયર ટીમ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચી હતી.
Last Updated : Sep 5, 2019, 8:04 AM IST