મોદી 2.Oના 100 દિવસઃ ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ગોપાલ અગ્રવાલ સાથે ETV ભારતની ખાસ વાતચીત
નવી દિલ્હીઃ મોદી સરકારના બીજા કાર્યકાળના 100 દિવસ પુરા થયાં છે. સરકાર અર્થતંત્ર મુદ્દે વિપક્ષના ઘેરામાં છે. દેશનું જીડીપીનું સ્તર છેલ્લાં 7 વર્ષમાં સૌથી નીચે આવી ગયું છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા અને આર્થિક નિષ્ણાત ગોપાલ અગ્રવાલ સાથે ETV ભારતની ખાસ વાતચીત કરી હતી.
bjp
બીજા કાર્યકાળના 100 દિવસ બાદ અનેક રીતે મોદી સરકાર પર સવાલો થઈ રહ્યાં છે. સરકાર દ્વારા અનેક સુધારાત્મક પગલાં લેવામાં આવ્યાં છે. અનેક ક્ષેત્રમાં સહાય પણ આપાઈ છે. ભાજપનો દાવો છે કે, આઝાદીના 75 વર્ષ પુરા થયાના પહેલા 2022 સુધી ભારતને એક મજબુત રાષ્ટ્ર બનાવવા અમારી સરકાર કામ કરી રહી છે.