BJPના 9 ઉમેદવારોની યાદી જાહેર, રમન સિંહના પુત્રનું પત્તુ કપાયું - Maharashtra
નવી દિલ્હી: લોકસભા માટે ભાજપે યાદી 9 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ યાદી પ્રમાણે છત્તીસગઢના પૂર્વ મુખ્ય પ્રધાન અને BJPના દિગ્ગજ નેતા રમન સિંહના પુત્રનું પત્તુ કપાયું છે.
સ્પોટ ફોટો
રમન સિંહના પુત્ર અભિષેક સિંહ રાજનંદગાંવથી સાંસદ છે. BJPની આ યાદી પ્રમાણે અભિષેક સિંહની જગ્યાએ રાજનંદગાવથી સંતોષ પાંડેને ટિકીટ આપવામાં આવી છે. આ યાદીમાં BJPએ છત્તીસગઢના 6 ઉમેદવાર અને મેઘાલય, તેલંગાણા, મહારાષ્ટ્રના એક-એક ઉમેદવાર જાહેર કર્યા છે.