ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જે પી નડ્ડા બન્યા ભાજપના કાર્યકારી અધ્યક્ષ, અમિત શાહની ભલામણ બાદ લેવાયો નિર્ણય - jp nadda

ન્યૂઝ ડેસ્ક: ભારતીય જનતા પાર્ટીની દિલ્હીમાં આજે સંસદીય બોર્ડની બેઠક થઈ રહી છે. આ બેઠકમાં ભાજપના વરિષ્ઠ નેતા સુષ્મા સ્વરાજ ઉપરાંત કેન્દ્રીય પ્રધાન રાજનાથ સિંહ, નિતિન ગડકરી તથા થાવર ચંદ ગેહલોત અહીં બેઠકમાં પહોંચી ગયા છે.

ians

By

Published : Jun 17, 2019, 8:11 PM IST

Updated : Jun 17, 2019, 8:19 PM IST

ભાજપના વરિષ્ઠ નેતા જે પી નડ્ડાને સર્વસહમતીથી રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવ્યા છે. આપને જણાવી દઈએ કે, અગાઉ આ પદ પર અમિત શાહ હતાં પણ તેઓ લોકસભા ચૂંટણી જીત્યા બાદ મોદી સરકારમાં મહત્ત્વની જવાબદારીના ભાગરૂપે ગૃહમંત્રાલય સંભાળી રહ્યા છે. ત્યારે સ્વાભાવિક છે આ પદ માટે ભાજપા પાર્ટીના સંવિધાન મુજબ એક પદના નિયમને ધ્યાને રાખી અમિત શાહ આ પદ પરથી હટી જઈ સરકારમાં નં.2 બની ગયા છે. ત્યારે હવે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ માટે ખાલી ભાજપે જે પી નડ્ડાની પસંદગી કરી છે.

Last Updated : Jun 17, 2019, 8:19 PM IST

ABOUT THE AUTHOR

...view details