શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના બારામુલામાં ભાજપ નેતાનું અપહરણ કરવાની માહિતી સામે આવી રહી છે. જેનું અપહરણ કરાયું છે, તેની ઓળખ મેહરાજના રૂપમાં થઇ રહી છે.
જમ્મુ-કાશ્મીરના બારામુલામાં ભાજપના નેતાનું અપહરણ, સમગ્ર વિસ્તારમાં હડકંપ
જમ્મુ-કાશ્મીરના બારામુલામાં ભાજપ નેતાના અપહરણથી હડકંપ મચ્યો છે. શરુઆતી જાણકારી મુજબ, મેહરાજ વાટરગામ મ્યુનિસિપલ કમિટીના ઉપાધ્યક્ષનું અપહરણ કરવામાં આવ્યું છે.
BJP leader kidnapped from Kashmir's Baramulla
શરૂઆતી જાણકારી અનુસાર, જેનું અપહરણ કરવામાં આવ્યું છે, તે મેહરાજ વાટરગામ મ્યુનિસિપલ કમિટીના ઉપાધ્યક્ષ છે.