અનેક મોટા દિગ્ગજોએ પ્રથમ તબક્કામાં કર્યું મતદાન
ન્યૂઝ ડેસ્ક: દેશમાં આજે લોકસભા ચૂંટણી માટેનો જે ઘમઘમાટ છેલ્લા કેટલાય સમયથી ચાલી રહ્યો હતો આખરે આજે તેના માટેનું મતદાન શરૂ થઈ ગયું છે. 20 રાજ્યોમાં લગભગ 91 સીટો પર આજે મતદાન થયું હતું જેમાં અનેક ઉમેદવારોના ભાવી આજે ઈવીએમમાં સીલ થયા છે.
અનેક મોટા દિગ્ગજોએ પ્રથમ તબક્કામાં કર્યું મતદાન
ત્યારે આવો જાણીએ આજના આ પ્રથમ તબક્કામાં ક્યા ક્યા દિગ્ગજોએ મતદાન કર્યું છે. આ હસ્તીઓમાં નેતા અભિનેતા અને ક્રિકેટર પણ સામેલ છે.