ગુજરાત

gujarat

ETV Bharat / bharat

PM મોદીનો ઉત્તરાખંડમાં આજે બીજા દિવસનો પ્રવાસ, પહોંચ્યા બદ્રીનાથ ધામ - UTARAKHAND

ઉત્તરાખંડ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે 12 જ્યોર્તિલિંગમાંના એક એવા કેદારનાથ ધામની મુલાકાત લીધી હતી. ત્યાર બાદ આજે વડાપ્રધાન મોદી બદ્રીનાથ ખાતે પહોંચ્યાં છે. જ્યાં તેઓ દિવ્ય જ્યોતના દર્શન કરશે.

સૌજન્ય ANI

By

Published : May 19, 2019, 10:54 AM IST

Updated : May 19, 2019, 3:35 PM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દેવભૂમિ ઉત્તરાખંડની મુલાકાતનો આજે બીજો દિવસ છે અને આજે પીએમ મોદી બદ્રીનાથ ધામની મુલાકાતે પહોંચ્યા છે. જ્યાં નરેન્દ્ર મોદી બદ્રીનાથ ધામમાં બાબા બદ્રીનાથની વિશેષ પૂજા અર્ચના કરી અને આશિર્વાદ મેળવશે.

સૌજન્ય ANI
Last Updated : May 19, 2019, 3:35 PM IST

ABOUT THE AUTHOR

...view details