પ્રથમ વાર JDUનો સાત બેઠકો પર વિજય થયો છે. જ્યારે બે બેઠક પર અપક્ષ ઉમેદવારોની જીત મળી છે. કોંગ્રેસને ત્રણ બેઠક પર જીત મેળી છે. અરૂણાચલ પ્રદેશની 60 વિઘાનસભા બેઠકો પર 11 એપ્રિલે મતદાન થયું હતું.
PM મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, અરૂણાચલ પ્રદેશની જનતાનો આભાર માનતા કહ્યું કે, ભાજપના ખાતામાં ત્રણ બેઠક વગર લડ્યા જીતી લીધી. ભાજપના ખાતામાં 23 બેઠકો આવી ગઈ છે.
ભાજપને 2014 વિધાનસભા ચૂંટણીમાં 11 બેઠક પર જીત મળી હતી. બાદમાં 2016માં કોંગ્રેસ ટિકિટ પર જીતેવા 37 ધારાસભ્યો પીપલ્સ પાર્ટી ઓફ અરુણાચલ પ્રદેશ (PPA)માં સામેલ થઈ ગયા હતા. જેમાં પેમાં ખાંડૂ પણ સામેલ હતા.
ઉલ્લેખનીય છે કે, PPA સ્થાનિક પાર્ટી છે સ્વગિય મુખ્ય પ્રધા કાલિખો પુલ 22 બાગી ધારાસભ્યોની સાથે સામેલ થઈ ગયા હતા. ભાજપના સમર્થનથી પ્રદેશમાં સરકાર બનાવ્યા છતાં કાલિખો પુલની સરકાર ફક્ત 5 પાંચ મહિના સુધી જ ચાલી હતી.