શપથ પહેલા જેટલીનો PM ને પત્ર, પ્રધાન ન બનાવવા કરી અપીલ - new delhi
નવી દિલ્હી: લોકસભાની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીને મળેલી મોટી જીત બાદ 30 મી મેના રોજ નરેન્દ્ર મોદી ફરી એક વાર વડાપ્રધાન તરીકે શપથ લેવા જઈ રહ્યા છે. આ દરમિયાન અરુણ જેટલીએ વડા પ્રધાનને તેઓના નબળા સ્વાસ્થ્યને કારણે પ્રધાન ન બનાવવાની અપીલ કરી છે.
![શપથ પહેલા જેટલીનો PM ને પત્ર, પ્રધાન ન બનાવવા કરી અપીલ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3414391-thumbnail-3x2-jetli.jpg)
Jaitley
30 મે ના રોજ નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકે શપથ લેશે . આ સાથે જ તેઓના કેબિનેટના કેટલાયે પ્રધાનોને પણ શપથ લેવડાવવામાં આવી શકે છે.