ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પોતાને રાજ્યનો પ્રધાન ગણાવી પોલીસ પર કરતો હતો દબાણ, જાણો શું છે ઘટના

સરહાનપુરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પોતાને રાજ્યના પ્રધાન ગણાવનારા નકલી પ્રધાન વિવેક કૌશિક તેમજ તેના સાથી મયંકની ધરપકડ કરવામાં આવી છે.

Etv Bharat, Gujarati News, Arrested for claiming himself to be a BJP state minister in saharanpur
Arrested for claiming himself to be a BJP state minister in saharanpur

By

Published : May 28, 2020, 1:51 PM IST

સરહાનપુરઃ પોતાને રાજ્યના પ્રધાન ગણાવનારા નકલી મંત્રી વિવેક કૌશિક તેમજ તેના સાથી મયંકની ધરપકડ કરવામાં આવી છે. આ વ્યક્તિ પોતાને બીજેપીને રાજ્ય પ્રધાન ગણાવી રહ્યો હતો. તેમણે એસઓને ફોન કરીને ચુનૈટી ફાટક બોલાવ્યો હતો અને વિરોધીએને જેલ મોકલવાનું દબાણ કરી રહ્યો હતો. ત્યારે એસઓ રામપુરે શંકાના આધારે એક નકલી રાજ્ય પ્રધાનની ધરપકડ કરી હતી જ્યારે અર્જુન પંડિત ભાગવામાં સફળ થયો હતો.

સરહાનપુર પોલીસે પોતાને રાજ્ય પ્રધાનનું પદ ગણાવનારા વ્યક્તિ અને તેના સાથીની ધરપકડ કરી છે. તમને જણાવીએ કે, રામપુર મનિહારનની ચોકી પર સ્થિત ચોકી ઇન્ચાર્જને સતત વિવેકને તેના સાથી સાથે ધરપકડ કરી હતી.

પોતાને રાજ્યનો પ્રધાન ગણાવીને પોલીસ પર અન્ય એક વ્યક્તિની ધરપકડ કરવાનું દબાણ બનાવી રહ્યો હતો અને આ વ્યક્તિ દ્વારા પહેલા પણ બે-ત્રણ વાર ફરિયાદ કરવામાં આવી હતી.

સીઓ રામપુર મનિહારને કેસને ગંભીરતાથી લઇને તપાસ કરી તો સામે આવ્યું કે, આ વ્યક્તિ નકલી છે અને જેના પર પોલીસે પોતાને રાજ્યના પ્રધાન જણાવી રહેલા વિવેક અને કૌશિક તેમજ એક સાથી મયંકની ધરપકડ કરીને જેલ ભેગા કર્યા છે. જ્યારે અન્ય એક સાથીની શોધખોળ શરુ છે.

વધુમાં જણાવીએ તો આ લોકોએ દારુનું સેવન કર્યું હતું, જેમાં પોલીસે પોતાને રાજ્યનો પ્રધાન કહેનારા નકલી વ્યક્તિ તેમજ તેના સાથીની ધરપકડ કરીને જેલ ભેગા કર્યા છે.

ABOUT THE AUTHOR

...view details