ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભારતની પાકિસ્તાન પર વધુ એક 'સર્જિકલ સ્ટ્રાઈક': અમિત શાહ - Virat Kohli

નવી દિલ્હી: મેનચેસ્ટરમાં ભારતે પાકિસ્તાનની સામે શાનદાર વિજય મેળવ્યો છે. જેની પર ગૃહ પ્રઘાન અમિત શાહે ભારતીય ટીમને શુભેચ્છા પાઠવતા આ જીત પર પાકિસ્તાન પર એક વધુ સર્જિકલ સ્ટ્રાઈક ગણાવી છે.

ફાઈલ ફોટો

By

Published : Jun 17, 2019, 9:04 AM IST

તેમણે કહ્યું કે, ભારતીય ટીમ દ્વારા પાકિસ્તાન પર એક વધુ સર્જકિલ સ્ટ્રાઈક અને પરિણામ એજ. દરેક ભારતીય ગર્વ કરી રહ્યો છે અને આ જીતની ઉજવણી કરી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, રવિવારે વિશ્વકપમાં સૌથી મોટા મુકાબલામાં ભારત પાકિસ્તાને ડકવર્થ લુઈસના નિયમ પ્રમાણે 89 રનોથી હરાવ્યું છે.

ભારતની પાકિસ્તાન પર વધુ એક 'સર્જિકલ સ્ટ્રાઈક': અમિત શાહ

નોંધનીય છે કે, ભારત અને પાકિસ્તાનની વચ્ચે વિશ્વકપમાં અત્યાર સુધી 7 મેચ રમાઈ છે અને તમામ મેચમાં ભારત પાકિસ્તાનને હરાવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details