સપ્ટેમ્બરમાં ભારતીય રેલવે બોર્ડના ચેરમેન વિનોદ કુમાર યાદવે જણાવ્યુ હતું કે, દિલ્હી-કતરા વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ટ્રાયલ પુરી કરી દેવાઈ છે.
અમિત શાહે ' વંદે ભારત એક્સપ્રેસ'ને લીલી ઝંડી બતાવી
નવી દિલ્હીઃ ગૃહપ્રધાન અમિત શાહ આજે નવી દિલ્હી રેલવે સ્ટેશન ઉપરથી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું.
અમિત શાહ આજે ' વંદે ભારત એક્સપ્રેસ'ને લીલી ઝંડી બતાવશે
યાદવે ઉમેર્યુ હતું કે, " આ ટ્રેન યાત્રાળુઓને ભેટ છે જેથી ટ્રેનને નવરાત્રીમાં શરુ કરાઈ છે. ટ્રેનનાં વ્યસ્ત રૂટને સુધારવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. દિલ્હી-મુંબઇ અને દિલ્હી-હાવડા રૂટ ડિસેમ્બર 2021 સુધીમાં તૈયાર થઈ જશે,"
ગુરુવારે સવારે 9 વાગ્યે નવી દિલ્હી રેલવે સ્ટેશનથી ગૃહપ્રધાન અમિત શાહ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને ફ્લેગ ઓફ કરાવ્યુ હતું.
Last Updated : Oct 3, 2019, 10:39 AM IST