આપને જણાવી દઈએ કે, 19 વર્ષથી રાજ્યમાં બીજદની સરકાર છે.
અમિત શાહે ભુવનેશ્વરમાં ભાજપનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો - menifesto
નવી દિલ્હી: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ઓડિસાના ભુવનેશ્વરમાં પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. ભાજપે અહીં ન્યૂ ઓડિસા બનાવવાની જાહેરાત કરી હતી. અહીં અમિત શાહે ચિટફંડ તથા ખનન કૌભાંડોને લઈ નવીન પટનાયકના નેતૃત્વવાળી સરકાર પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, જો ભાજપ સત્તામાં આવશે તો તમામ ભ્રષ્ટાચારીઓને જેલ ભેગા કરશે.
amit shah
ઓડિસામાં વિધાનસભા અને લોકસભા ચૂંટણી એક સાથે ચાર તબક્કમાં થશે. 147 વિધાનસભા અને 21 લોકસભા સીટ પર 11 એપ્રિલે મતદાન થશે.