લોકસભા ચૂંટણીમાં જીત હાંસલ કર્યા બાદ થનારી બેઠકમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીનું પ્રથમ પગલુ માનવામાં આવી રહ્યું છે. બેઠકમાં હરિયાણાના CM મનોહર લાલ ખટ્ટર અને વરિષ્ઠ ભાજપા નેતા અનિલ બ્રિજ પણ શામેલ હતા.
આગામી વિધાનસભા ચૂંટણીઓ પર ભાજપાની નજર, શાહે યોજી બેઠક - BJP
નવી દિલ્હી: ગૃહપ્રધાન અને ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે હરિયાણા, મહારાષ્ટ્ર અને ઝારખંડના કોર ગૃપના નેતાઓ સાથે મીટિંગ કરી હતી. મીટિંગમાં આ રાજ્યોમાં થનાર વિધાનસભા ચૂંટણી પર ચર્ચા કરી હતી.
અમિત શાહે કરી અહમ બેઠક
યૂપી ભાજપાના અધ્યક્ષ ડો. મહેન્દ્રનાથ પાંડેયની જગ્યાએ પાર્ટીમાં નવા અધ્યક્ષને લઇને ચર્ચા શરુ થઇ ગઇ છે. એક વ્યકિત, એક પદના સિંદ્ધાંતને અનુસરતા પાંડેય વધારે દિવસ સુધી અધ્યક્ષ પર પર નહી રહી શકે.