અમરાવતી: આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં એક ફાર્માસ્યુટિકલ ફેકટરીમાં આગ લાગી હતી. આ આગ લાગવાની સુચના મળતા જ ફાયર ફાઈટરનો કાફલો ઘટના સ્થળ પર પહોચ્યોં હતો. જેમાં 1 કર્મચારી ઘાયલ થયો છે.
વિશાખાપટ્ટનમની ફાર્મા ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 1 ઘાયલ
આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં એક ફાર્માસ્યુટિકલ ફેક્ટરીમાં આગ લાગી હતી. જેમાં 1 કર્મચારી ઘાયલ થયો છે. આ અંગે અધિકારીએ સમગ્ર જાણકારી આપી છે.
fire broke at vishaka
આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરુ છે. આ સમગ્ર ઘટના પરવાડા વિસ્તારમાં બનતા સ્થાનિકોમાં ભયનો માહૌલ સર્જાયો હતો. કેટલાક દિવસો પહેલા જ એલજી પૉલીમર્સના ગેસ ગળતરની ઘટના બની છે.
હવે આગમાં ઘાયલ લોકોને સારવાર અર્થ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. ઘટના સ્થળ પર પોલીસ પહોંચી ગઈ છે. જ્યાં બચાલ કાર્ય ચાલી રહ્યું છે.