કેરળમાં એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે અક્સ્માત, 8ના મોત
તિરૂવનંતપુરમઃ કેરળમાં ગંભીર રોડ અક્સમાત સર્જાયો હતો. પલક્કડ જિલ્લાના થાનેસરમાં એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે અક્સ્માતમાં એમ્બ્યુલન્સમાં સવાર 8 લોકોના ધટના સ્થળે મોત થયા હતા.
કેરળ એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે અક્સ્માતમાં 8ના મોત
જાણકારી અનુસાર એમ્બ્યુલન્સમાં કારઅક્સ્માતમાં ઘાયલ લોકોને પલક્કડની હોસ્પિટલમાં સારવાર હેઠળ લઈ જવામાં આવી રહ્યા હતા. ઘટનામાં મૃત્યુ પામેલા લોકો પટ્ટાંબીના રહેવાસી હતા.