દેશની 720થી વધુ હસ્તીઓએ નાગરિકતા સુધારણા બિલ અને એનઆરસી બિલ વિરુદ્ધ નિવેદનમાં હસ્તાક્ષર કર્યા. તેમણે કહ્યું કે, આ બિલ ખોટા ઇરાદાથી બનાવવામાં આવ્યું છે.
CAB અને NRCના વિરૂદ્ધ 720 હસ્તીઓ જાહેર કરાયેલા નિવેદનમાં કર્યા હસ્તાક્ષર - latest news in cab and nrc
નવી દિલ્હી: દેશભરની 720થી વધુ હસ્તીઓએ CABનો વિરોધ કરતા એક પત્ર પર હસ્તાક્ષર કર્યા છે. હસ્તાક્ષર કરનારાઓમાં જાવેદ અખ્તર, સ્વામી અગ્નિવેશ અને હર્ષ મંદિર સહિતના પૂર્વ ન્યાયાધીશો, લેખકો, અભિનેતા અને કાર્યકતાઓ સામેલ છે.

નવી દિલ્હી
હસ્તાક્ષર કરવાવાળા સમુહમાં પૂર્વ ન્યાયાધીશો, લેખકો, અભિનેતા અને કાર્યકતાઓ સામેલ છે. આ સમુહે કહ્યું કે, ભારતની નાગરિકતા સમાનતા અને ભેદભાવના સિદ્ધાંતો પર આધારિત છે. આ બિલમાં મુસ્લિમોને બાકાત રાખવામાં આવ્યા છે.