ભારે વરસાદના કારણે પુણેના જિલ્લા કલેક્ટર નવલ કિશોરે સ્કૂલ અને કૉલેજોમાં આજે જાહેર રજા કરી છે.તેમજ સતત પડીરહેલા વરસાદના કારણે અનેક વૃક્ષો અને વીજથાંભલાઓ પડતા વાહનોને ભારે નુકસાન થયું છે.
પુણેમાં મૂશળધાર વરસાદથી 10 લોકોના મોત - મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે અર્થે હોસ્પિટલ
મહારાષ્ટ્ર: પુણેમાં વરસેલા ભારે વરસાદથી રસ્તાઓ અને લોકોના ઘરમાં વરસાદના પાણી પહોચ્યાં છે. પુણેના અરણ્યેશ્વર વિસ્તારમાં ભારે વરસાદને કારણે દિવાલ ધરાશાયી થતાં મોટી દુર્ધટના સર્જાય છે. અક્સમાતમાં 5 લોકોના મોત થયા છે.
etv bharat
મૂશળધાર વરસાદના કારણે પણેમાં દિવાલ ધરાશાયી થતાં 5 લોકોના ઘટના સ્થળે મૃત્યું થયા છે.જ્યારે ઘાયલોને સારવાર અર્થ નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. ઘટના સ્થળ પર NDRFની ટીમ પણ પહોચી છે.
પુણેમાં દિવાલ ધરાશાયીની ઘટના બનતા 5 લોકો (2 પુરુષો, 2 મહિલાઓ અને એક બાળક) મૃત્યુ પામ્યા છે. NDRFની ટીમ સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી છે. મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
Last Updated : Sep 26, 2019, 12:57 PM IST