ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઝારખંડમાં પરપ્રાંતિય મજૂરોથી ભરેલી બસ પલટી, 40 લોકો ઈજાગ્રસ્ત થયા

ઝારખંડમાં પરપ્રાંતિય મજૂરોથી ભરેલી બસ ખીણમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં 40 કામદારો ઘાયલ થયા છે.

By

Published : May 25, 2020, 5:48 PM IST

Accident, Etv Bharat
Accident

રાંચી: ઝારખંડમાં પરપ્રાંતિય મજૂરોથી ભરેલી બસ સીકીદિરી ખીણમાં પલટી હતી. આ દુર્ઘટનામાં 40 કામદારો ઘાયલ થયા. મળતી માહિતી પ્રમાણે બસ પશ્ચિમ બંગાળના મુંબઇથી વર્ધમાન જિલ્લા તરફ જઈ રહી હતી. ઘાયલ થયેલા તમામ મજૂરો બંગાળના વર્ધમાન જિલ્લાના રહેવાસી છે. ત્રણ એમ્બ્યુલન્સ દ્વારા 17 ઇજાગ્રસ્તોને સારવાર માટે રિમ્સ મોકલવામાં આવ્યા છે.

જેને સામાન્ય ઇજાઓ થઈ છે, તેમની પ્રાથમિક સારવાર ત્યાં જ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details