ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વડોદરામાં 18 દિવ્યાંગોએ પ્રભુતામાં પગલા માંડયા

વડોદરાઃ સામાન્ય રીતે દરેક સમાજ અથવા દરેક ગામમાં સમુહ લગ્નનું આયોજન કરવામાં આવતુ હોય છે પરંતુ વડોદરામાં યોજાયેલ સમુહ લગ્ન તમામ સમુહ લગ્નથી અલગ છે. જેમાં વડોદરામાં સોમવારનાં રોજ 18 દિવ્યાંગોના પ્રભુતામાં પગલા માંડયા હતા.

વડોદરામાં 18 દિવ્યાંગોએ પ્રભુતામાં પગલા માંડયા

By

Published : Jun 4, 2019, 6:49 AM IST

આ સમુહ લગ્નમાં અન્ય લગ્નની જેમ જ વરઘોડો કાઢવામાં આવ્યો હતો તથા તમામ શાસ્ત્ર વિઘિથી લગ્ન સંપન્ન થયા હતાં તથા આ સમુહ લગ્નમાં વર-કન્યા સહિત તમામ લોકોએ ઉત્સવની જેમ ઉજવણી કરી હતી.

સૌજન્ય: ANI

ત્યારે આયજકોને પણ બિરદાવવામાં આવ્યા હતાં અને આયોજકો દ્વારા દિવ્યાંગો માટે પણ સમુહ લગ્નનું આયોજન કરી શકાય તે વિચાર સાથે સમાજને નવી રાહ ચિંધી હતી.

સૌજન્ય: ANI

ABOUT THE AUTHOR

...view details