ઓમાન: ભારતીય નૌકાના 10 સભ્યોનો કરાયો બચાવ
મસ્કટઃ ભારતીય નૌકા અને તેના 10 સભ્યો ઓમાનના બંદરગાહ શહેરમાં ધાલકુટથી 6.4 KM દૂર ડૂબવાથી બચાવ થયો હતો. જેની સમગ્ર માહિતી ઓમાનના અધિકારીઓએ આપી હતી.
ઓમાન: ભારતીય નૌકાના 10 સભ્યોનો બચાવ
ઓમાનના દરિયામાં સુરક્ષા કેંન્દ્ર દ્વારા શુક્રવારે આપેલા એક નિવેદન અનુસાર, કેન્દ્રને ગુરૂવારે એક ગંભીર સૂચના મળી હતી, જેને લઇને અધિકારીઓને માહિતાગાર કર્યા હતા. ઓમાનની નૌસેનાએ ભારતીય નૌસેના માટે એક જહાજ મોક્લ્યું હતું, કારણ કે ભારતીય નૌકામાં ટેક્નીકલ ખામી સર્જાયેલ હતી.
ઓમાનની વાયુ સેનાનું વિમાન હજુ પણ એક ગુમ થયેલા સભ્યની તપાસ કરી રહ્યું છે.