ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જમ્મુ-કાશ્મીરમાં CRPFના 10 જવાન કોરોના સંક્રમિત - શ્રીનગર

જમ્મુ-કાશ્મીરમાં CRPFના 10 જવાન સહિત 127 વ્યક્તિઓ કોવિડ -19થી સંક્રમિત થયા છે.

CRPF
જમ્મુ-કાશ્મીર

By

Published : Jun 26, 2020, 8:10 AM IST

શ્રીનગર: જમ્મુ કાશ્મીરમાં ગુરૂવારે કોવિડ-19ના 127 નવા કેસ નોંધાયા હતા. જેમાં કેન્દ્ર શાસિત પ્રદેશમાં કોરોનાના કુલ કેસ વધીને 6,549 થઇ ગયા છે. કેન્દ્ર શાસિત પ્રદેશમાં આવેલા કોરોનાના 127 નવા કેસમાં CRPFના 10 જવાનનો પણ સમાવેશ થાય છે.

એક અધિકારીઓએ જણાવ્યું કે, જમ્મુ કાશ્મીરમાં કોવિડ-19થી 3 લોકોના મોત થયાં છે. જેથી કેન્દ્ર શાસિત પ્રદેશમાં મોતની કુલ સંખ્યા 91 પર પહોંચી છે.

ABOUT THE AUTHOR

...view details