ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મુરુગા શ્રી કોર્ટમાં હાજર થતા 5 સપ્ટેમ્બર સુધી પોલીસ કસ્ટડીંમાં

કર્નાટકના પ્રખ્યાત મુરુગા શરણને POCSO કેસના સંબંધમાં કોર્ટમાં રજૂ કર્યા બાદ તેને પોલીસ કસ્ટડીમાં સોંપવામાં આવ્યા હતા. Murugha Mutt seer sent to police custody

5 સપ્ટેમ્બર સુધી પોલીસ કસ્ટડીંમાં
5 સપ્ટેમ્બર સુધી પોલીસ કસ્ટડીંમાં

By

Published : Sep 2, 2022, 8:01 PM IST

ચિત્રદુર્ગ:POCSO કેસના સંબંધમાં, મુરુગા મઠના પ્રમુખ, શિવમૂર્તિ મુરુગા શરણને જિલ્લા સેશન્સ કોર્ટના જજ કોમલા સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો:સિદ્ધુ મૂસેવાલાના પિતાને પણ જાનથી મારવાની ધમકી, તેમણે કહ્યુ

કોર્ટે પહેલા જ શ્રીને 14 દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા (Murugha Mutt seer sent to police custody) હતા. બાદમાં તેમની તબિયતમાં અચાનક ફેરફાર થતાં તેમને ICU યુનિટમાં દાખલ કરવામાં આવ્યા હતા. બાદમાં મુરુગા શરણને હોસ્પિટલમાંથી સીધા કોર્ટમાં લાવવામાં આવ્યા હતા અને જજ સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો:શ્રી કૃષ્ણ જન્મભૂમિ કેસની 3 અરજીઓ પર કોર્ટમાં આજે દલીલોનો દૌર

આ સમયે પોલીસે શ્રીને પાંચ દિવસના પોલીસ કસ્ટડીમાં સોંપવા વિનંતી કરી હતી. જો કે, ન્યાયાધીશે તેને 5 સપ્ટેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો છે.

ABOUT THE AUTHOR

...view details