ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જે. પી. નડ્ડાએ આસામ વિધાનસભાની ચૂંટણી માટે ભાજપનો મેનિફેસ્ટો જાહેર કર્યો

આસામ વિધાનસભાની ચૂંટણી ત્રણ તબક્કામાં યોજાવાની છે. પ્રથમ તબક્કો 27 માર્ચે યોજાશે. આ અગાઉ આજે ભાજપે મેનિફેસ્ટો બહાર પાડ્યો છે. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ ભાજપનો મેનિફેસ્ટો જાહેર કર્યો હતો.

આસામ
આસામ

By

Published : Mar 23, 2021, 12:40 PM IST

Updated : Mar 23, 2021, 4:58 PM IST

  • CM સર્બાનંદ સોનોવાલે આપી હાજરી
  • 27 માર્ચે 47 બેઠકો પર થશે મતદાન
  • 2 મેના રોજ જાહેર કરવામાં આવશે પરિણામ

ગુવાહાટી(આસામ): ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાએ આજે મંગળવારે ​​આસામ વિધાનસભાની ચૂંટણી માટે ભાજપનો મેનિફેસ્ટો જાહેર કર્યો છે. આ પ્રસંગે આસામના CM સર્બાનંદ સોનોવાલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ રણજીતકુમાર દાસ પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો:ડિબ્રુગઢમાં જે.પી.નડ્ડાનો હુંકાર: આ આસામની સંસ્કૃતિના સંરક્ષણ, સુરક્ષા અને સમૃદ્ધિ માટેની ચૂંટણી છે

પ્રથમ તબક્કાનું મતદાન યોજાશે

આસામમાં પ્રથમ તબક્કામાં 27 માર્ચે 47 બેઠકો પર મતદાન થશે. ત્રણ તબક્કાની ચૂંટણી બાદ પરિણામ 2 મેના રોજ જાહેર કરવામાં આવશે.

આ પણ વાંચો:બંગાળમાં થયેલા હુમલા પર જેપી નડ્ડાએ કહ્યું- 'બુલેટપ્રુફ ગાડી હતી એટલે સુરક્ષિત છું'

Last Updated : Mar 23, 2021, 4:58 PM IST

ABOUT THE AUTHOR

...view details