- રાજ્યસભાના સાંસદ સુરેશ ગોપીની તબિયત લથડી
- રાજ્યસભા સાંસદ સુરેશ ગોપીને થયો ન્યૂમોનિયા
- અર્ણાકુલમના ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા
તિરુવનંતપુરમ : કેરળના રાજ્યસભા સાંસદ સુરેશ ગોપીને ન્યૂમોનિયા થઇ ગયો છે. તબિયત ખરાબ થવાને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી. સુરેશ ગોપીને અર્નાકુલમના એક ખાનગી દવાખાનામાં ગત 4 દિવસોથી તેમની સારવાર ચાલી રહી છે.
આ પણ વાંચો -કેરળમાં 20 વિધાનસભા બેઠકો જીતવાનું ભાજપનું લક્ષ્ય