69th National Film Award: 'છેલ્લો શો' ને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ - undefined
'છેલ્લો શો'ને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ મળ્યો.
69th National Film Award
Published : Oct 17, 2023, 4:28 PM IST
|Updated : Oct 17, 2023, 4:35 PM IST
નવી દિલ્હી: દિલ્હીના વિજ્ઞાન ભવનમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર 2023ની જાહેરાત કરવામાં આવી છે. જેમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે 'છેલ્લો શો'ના નિર્માતા ધીર મોમાયા અને દિગ્દર્શક પાન નલિનને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ મળ્યો છે.
Last Updated : Oct 17, 2023, 4:35 PM IST
TAGGED:
Chhello Show