ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આંદામાન અને નિકોબાર ટાપુઓમાં 4.0ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો

બુધવારે સવારે આંદામાન અને નિકોબાર (Andaman and Nicobar)ટાપુઓના દિગલીપુર વિસ્તારમાં(Diglipur area) રિક્ટર સ્કેલ પર 4.0ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો(Earthquake shock) આવ્યો હતો.

આંદામાન અને નિકોબાર ટાપુઓમાં 4.0ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો
આંદામાન અને નિકોબાર ટાપુઓમાં 4.0ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો

By

Published : Oct 27, 2021, 9:53 AM IST

  • આંદામાન અને નિકોબાર ટાપુ ભૂકંપનો આંચકો
  • દિગલીપુરમાં 4.0ની તીવ્રતાનો ભૂકંપ
  • દક્ષિણ-પૂર્વમાં 80 કિલોમીટર અને 90 કિલોમીટરની ઊંડાઈ

દિગલીપુર (આંદામાન અને નિકોબાર ટાપુઓ): બુધવારે સવારે આંદામાન અને નિકોબાર (Andaman and Nicobar)ટાપુઓના દિગલીપુર (Diglipur)વિસ્તારમાં રિક્ટર સ્કેલ પર 4.0ની તીવ્રતાનો ભૂકંપ (Earthquake shock) આવ્યો હતો.

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી ટ્વિટ કર્યું

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (National Center for Seismology)(એનસીએસ) એ માહિતી આપી હતી કે ભૂકંપ દિગલીપુરના (Earthquake Diglipur)દક્ષિણ-દક્ષિણ-પૂર્વમાં 80 કિલોમીટર અને 90 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો.તીવ્રતાનો ભૂકંપ: 4.0, 27-10-2021 ના રોજ થયો, 04:56:37 IST, અક્ષાંશ: 12.54 અને ઊંડાઈ: 80 કિમી, સ્થાન: દિગલીપુર, આંદામાન, નિકોબાર, ભારતનું 90 કિમી SSE " NCS એ ટ્વિટ કર્યું.

આ પણ વાંચોઃT20 WC: ભારત સામે પાકિસ્તાનની જીત પર ઉજવણી કરનારાઓ સામે FIR, જાણો કયા નેતાએ શું કહ્યું

આ પણ વાંચોઃસરકારી બાબુઓને મોટો ફાયદો, 1 જુલાઈ 2021થી થશે લાગુ

ABOUT THE AUTHOR

...view details