ગુજરાત

gujarat

ETV Bharat / assembly-elections

છોટાઉદેપુર જિલ્લાની બે બેઠકો પર સસરા કોંગ્રેસમાંથી હાર્યા તો જમાઈ ભાજપમાંથી જીત્યા

છોટા ઉદેપુર જિલ્લાની બે બેઠકો પર સસરા કોંગ્રેસમાંથી હાર્યા (sukhram rathava lost jetpur assembly seat)તો જમાઈ ભાજપામાંથી(rajesh rathva bjp mla won chhotaudepur) જીત્યા. છોટા ઉદેપુરની જિલ્લાની પાવી જેતપુર બેઠકમાં વિપક્ષના નેતા સુખરામ રાઠવાની હાર થઈ છે. જેતપુર-પાવી વિધાનસભા બેઠક પર સસરા ત્રીજા ક્રમે રહી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો તો જમાઈ પહેલી વાર જ ચૂંટણી લડ્યા અને પહેલીવાર 29,450 મતોની લીડથી જીત મેળવી હતી

છોટાઉદેપુર જિલ્લાની બે બેઠકો પર સસરા કોંગ્રેસમાંથી હાર્યા તો જમાઈ ભાજપમાંથી જીત્યા
gujarat-assembly-election-2022-result-rajesh-rathva-bjp-mla-won-chhotaudepur-assembly-seat-and-sukhram-rathava-lost-jetpur-assembly-seat

By

Published : Dec 11, 2022, 2:04 PM IST

છોટાઉદેપુર જિલ્લાની બે બેઠકો પર સસરા કોંગ્રેસમાંથી હાર્યા તો જમાઈ ભાજપમાંથી જીત્યા

છોટા ઉદેપુર:છોટા ઉદેપુરની જિલ્લાની પાવી જેતપુર બેઠકમાં વિપક્ષના નેતા સુખરામ રાઠવાની હાર (sukhram rathava lost jetpur assembly seat)થઈ છે. છોટાઉદેપુર બેઠક પરથી ભાજપના ઉમેદવાર રાજેશ રાઠવાનો વિજય થયો હતો. રાજેશ રાઠવાના પિતા મોહનસિંહ રાઠવા સુખરામ રાઠવાના વેવાઈ થાય છે. તેથી કહી શકાય કે જિલ્લાની બે બેઠકો પર સસરા કોંગ્રેસમાંથી હાર્યા(sukhram rathava lost jetpur assembly seat) તો જમાઈ ભાજપમાંથી જીત્યા (rajesh rathva bjp mla won chhotaudepur) હતા. સંખેડા બેઠક પર ભાજપના અભેસિંહ તડવીની જીત થઈ છે. જિલ્લાની તમામ બેઠક પર ભાજપનો ભવ્ય વિજય થયો હતો.

છોટા ઉદેપુર બેઠક ભગવો:ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થાય એના બે દિવસ પહેલા જ કોંગ્રેસ છોડી ભાજપામાં પ્રવેશ મેળવેલ રાજેન્દ્ર રાઠવાને 75,129 મતો મળતાં છોટાઉદેપુર વિધાનસભા બેઠક પરથી તેઓ વિજેતા થયા(rajesh rathva bjp mla won chhotaudepur) હતા. છોટાઉદેપુર બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર સંગ્રામસિંહ રાઠવાને હારનો સામનો કરવો પડ્યો(rajesh rathva bjp mla won chhotaudepur) હતો. અંતિમ તબક્કે કોંગ્રેસી ઉમેદવાર સંગ્રામસિંહ રાઠવાએ કમબેક કરીને ત્રીજા નંબરથી બીજા નંબર પર આવી ગયા હતા. જોકે, અંતે 29,442 મતની સરસાઇથી તેઓની હાર થઈ હતી અને ભાજપના રાજેન્દ્ર સિહ રાઠવાની જીત થઈ હતી. વિજયી થયા બાદ રાજેન્દ્રસિંહ રાઠવા (rajesh rathva bjp mla won chhotaudepur) ભાજપ કાર્યાલય પર જઈને જશ્ન મનાવ્યો હતો. ગામોમાં તેઓનું ભવ્ય સ્વાગત કરતા જનતાનું અભિવાદન ઝીલીને લોકોનો આભાર માન્યો હતો.જયારે સસરા સુખરામ રાઠવાને જેતપુર પાવી બેઠક પર કારમી હાર મળી (rajesh rathva bjp mla won chhotaudepur) હતી.

જેતપુર બેઠક પરથી નેતા વિપક્ષની હાર:જેતપુર વિધાનસભા બેઠક પરથી નેતા વિપક્ષ સુખરામ રાઠવાનો કારમો પરાજય થયો(sukhram rathava lost jetpur assembly seat) હતો. જ્યારે ભાજપના જંયતિ રાઠવાની જીત થઈ હતી. આ બેઠક પર ભાજપ અને 'આપ' વચ્ચે રસાકસી જામી હતી અંતે ભાજપના ઉમેદવારની 38,365 મતથી જીત થઈ હતી. જેતપુર બેઠક કોંગ્રેસ માટે ખૂબ મહત્વની કહી શકાય તેવી બેઠક હતી. આ બેઠક પર વિધાનસભાના વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા (sukhram rathava lost jetpur assembly seat)ચૂંટણી લડી રહ્યા હતા. સામે ભાજપમાંથી પૂર્વ ધારાસભ્ય જયંતિ રાઠવા અને આમ આદમી પાર્ટીમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપીને આપમાં જોડાયેલા રાધિકા રાઠવા ચૂંટણી લડી રહ્યા હતા. ચૂંટણીની મત ગણતરી શરૂ થતાં જ છેક સુધી ભાજપના જયંતિ રાઠવા અને આમ આદમી પાર્ટીના રાધિકા રાઠવા વચ્ચે જંગ ચાલ્યો હતો, જેમાં જયંતિ રાઠવાને 85070 મત, આપના ઉમેદવાર રાધિકા રાઠવાને 46705 મત તેમજ કોંગ્રેસના દિગ્ગજ નેતા સુખરામ રાઠવાને માત્ર 33,335 મત મળ્યા(sukhram rathava lost jetpur assembly seat) હતા.

આમ જેતપુર-પાવી વિધાનસભા બેઠકપર સસરા ત્રીજા ક્રમે રહી કારમી હારનો સામનો કરવો પડ્યો (sukhram rathava lost jetpur assembly seat)હતો તો જમાઈ પહેલી વાર જ ચૂંટણી લડ્યા અને પહેલીવાર 29,450 મતોની લીડથી જીત (rajesh rathva bjp mla won chhotaudepur)મેળવતાં છોટા ઉદેપુર જિલ્લાની બેઠકો પર જમાઈ જીત્યાને સસરા હાર્યાનો ચમત્કાર સર્જાયો છે.

ABOUT THE AUTHOR

...view details